ભરુચની અંકલેશ્વર GIDCમાં એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયું
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ATSનું ચેકિંગ હાથ ધરાયુ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGની રેડ પડી. દવા બનાવવા માટે વપરાતા ડ્રગની તપાસ કરાઈ. પ્લાન્ટમાંથી નશીલા પદાર્થો ઝડપાયા છે. કંપનીમાં પોલીસ … Read More