એટાર્કટિકામાં બરફ ઉપર વિચિત્ર આકૃતિ ઉભરી આવતા નાસાના વૈજ્ઞાનિકો આશ્વર્યમાં
એટાર્કટિકામાં એકવાર ફરી વૈજ્ઞાનિકો માટે પડકારપૂર્ણ ઘટના સામે આવી છે. હજારો કિલોમીટર વર્ગમીલ વિસ્તારમાં ફેલાયેલી બરફની સફેદ ચાદર ઉપર વિચિત્ર આકૃતિ ઉભરી આવી છે. આ આકૃતિને જોયા પછી એવું લાગે … Read More