નડિયાદ: મહિસા ગ્રામજનોએ કેમિકલની ટ્રક કબજે કરી હતી
મહુધા તાલુકાના મહિસા ગામના ગ્રામજનોએ લાડવેલ નજીકના સીતાપુર ગામ પાસેથી કેમિકલ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ગ્રામજનોએ ટ્રક કઠલાલ પોલીસને કાર્યવાહી માટે સોંપવાની માંગ કરી છે. મહુધા તાલુકાના મહિસા ગામે … Read More