લુધિયાણામાં ગેસ લીક થવાથી એક જ પરિવારના પાંચ સભ્યો સહિત 11ના મોત
લુધિયાણા: પંજાબમાં, રવિવારે લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ગેસ લીકની ઘટનાને કારણે 11 લોકોના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો, બે બાળકો … Read More