બિકાનેર વિસ્તારમાં સવારે જમીનને જોતા ગામ લોકો થયાં સ્તબ્ધ
શ્રીગંગાનગર: રાજસ્થાનના બિકાનેરના લુણકરણસર વિસ્તારમાં એક ખેતરમાં લગભગ એક વીઘા જમીન અચાનક ઘસી ગઈ. સોમવારે મધરાતે બનેલી આ ઘટના આજે સવારે ગ્રામજનોએ ધસેલી જમીન જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા … Read More