જસ્ટીસ જે.બી. પારડીવાલા અને સુધાંશુ ધુલિયાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણૂક, આજે સપથ ગ્રહણ કરશે
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ … Read More