બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજ્જ INS વિશાખાપટ્ટનમ નૌસેનામાં થયું સામેલ
ભારતના પ્રોજેકટ ૧૫ બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૨૦૧૫માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.૧૬૪ મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ … Read More