ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક પ્રવેશ અપાશે
ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા તા.૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ- ૨૦૨૩‘ની ઉજવણી કરાશે ગાંધીનગરઃ પ્રતિ વર્ષ ગુજરાત સહિત દેશભરમાં તારીખ ૦૨થી ૦૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. … Read More