આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More