ગોતાના એએમસી પાર્કિંગ પ્લોટમાં આગ, ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદ શહેરમાં ગોતા બ્રિજ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બનવા પામી છે. ગોતા વોર્ડમાં આવેલા એએમસીના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને … Read More