ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી
હિન્દુ ધર્મમાં ભગવત ગીતાનું મહત્વ ખુબ છે. ડીસાની જાગૃતિ કન્યા વિધાલય ખાતે ભગવત ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસામાં … Read More