બોટાદ રેલવે પ્રસાસન અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન પર સફાઈ ઝૂંબેશ હાથ ધરી ઉજવણી કરી
ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ … Read More