કડી તાલુકામાં ગેસની દૂર્ગધથી સ્થાનિકોની તબિયત બગડી, મેડીકલ સ્ટાફ દોડતું થયું
કડી તાલુકામાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી નિકળતા ધુમાડાના લીધે સમગ્ર પંથકમાં પ્રદુષણ ફેલાયુ, જેમાં સ્થાનિકોમાં અનેક રોગચાળો પ્રસરી રહ્યો હતો અને આ વિસ્તારમાં રાત્રિના સમયે વાયુ પ્રદુષણથી લોકોના આરોગ્ય … Read More