ભારતનું પહેલુ માનવ સ્પેશ મિશન હશે ગગનયાન મિશન
નવીદિલ્હીઃ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન (Gaganyaan Mission)) પહેલા અનેક પરીક્ષણ ફ્લાઇટ્સમાંથી પ્રથમ કરશે. … Read More