ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ રૂ. 100-102ની પ્રાઈસ બેન્ડ સાથે 24મી માર્ચે ખૂલશે
23મી માર્ચ, 2021- ઈકેઆઈ એનર્જી સર્વિસીસ લિમિટેડ ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી સર્વિસીસ, કાર્બન ક્રેડિટ્સ ડેવલપર એન્ડ સપ્લાયર, બિઝનેસ એક્સલન્સ એડવાઈઝરી અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ્સના વેપારમાં હોઈ વીજ નિર્મિતી, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ … Read More