વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવનો વિશેષ સંદેશ
આજે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે “ઇકોસિસ્ટમઃ રિસ્ટોરેશન”. આ તકે પર્યાવરણ ટુડે દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ … Read More