દક્ષિણ ન્યુઝિલેન્ડની ધરતી 6.2 તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી
વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડના ગેરાલ્ડિનથી 45 કિમી ઉત્તરમાં બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9:14 કલાકે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશની જિયોલોજિકલ થ્રેટ મોનિટરિંગ સંસ્થા જિયોનેટે આ જાણકારી આપી છે. … Read More