ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી
નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે ૯ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ખાસ અવસર પર વડાપ્રધાને ટિ્વટ કરીને તેમના કાર્યકાળને શાનદાર રીતે યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ‘આજે હું … Read More