તૌકતે બાદ સાયક્લોન યાસનો ખતરોઃ ૨૬મીએ ભૂવનેશ્વરમાં ત્રાટકવાની શક્યતા
તૌકતે વાવાઝોડા બાદ ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે. તેના કારણે … Read More