રાજકોટ જિલ્લામાં ખરાબ વાતાવરણથી જીરાના પાકને નુકશાન થવાની ભીંતી
રાજકોટ જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી ગાઢ ધુમ્મસને કારણે સવારમાં જ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ વીરપુર, ગોંડલ અને જસદણ … Read More