ખરાબ હવામાનના કારણે ચાર ધામ યાત્રા માટે ૯ ભાષાઓમાં જાહેર થઈ એડવાઈઝરી
કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે શ્રીનગર પોલીસે સાવધાની તરીકે ચારધામ યાત્રા રોકી દીધી છે. શ્રીનગર એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું છે કે, મુસાફરોને શ્રીનગરમાં રોકાવવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. … Read More