ધોળકા કેડિલા કંપનીના બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? મહિલા કર્મચારીના મોતનું કારણ ક્યારે થશે ઉજાગર?
મોત કયા ગેસના કારણે થયું છે એ પીએમ રિપોર્ટથી સાબિત થઈ શકે છે ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને? સંબંઘિત તંત્રના અધિકારીઓ ગેસ બનવા પાછળનું કારણ શું … Read More