સેમીકંડક્ટર માટે સાઉથ કોરિયાની કંપનીને પણ રસ પડા માઈક્રોન સાણંદમાં લગાવશે પ્લાન્ટ
અમદાવાદ: ભારતીય સેમીકંડક્ટર મિશન અંતર્ગત ગુજરાત ૨૦૨૨માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ પહેલા આયોજિત કાર્યક્રમો દરમિયાન કેટલાક દેશોએ ગુજરાતની … Read More