તમિલનાડુના કુડલોરમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલ વિસ્ફોટઃ૪ના મોત,૧૨ ઘાયલ
તામિલનાડુના કુડલોર જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ૧૩મેના રોજ ગુરુવારે સવારે બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. તે જ સમયે આ અકસ્માતમાં ૧૨થી … Read More