ગંગાના ખોવાયેલા ગૌરવને પુર્નસ્થાપિત કરવા માટે “મુંડમાલ” યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ
ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવું આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યને નિભાવવા અતુલ્ય ગંગા પહેલે 15 ડિસેમ્બરથી એક અતુલ્ય ઈતિહાસ સર્જવા માટેના મંડાણ શરૂ કરી દીધા છે. અતુલ્ય ગંગા દ્રારા અમદાવાદના … Read More