NDRFની ટીમો છે તૈયાર ‘અસાની’ વાવાઝોડાને પહોંચી વળવા
દેશ પર મંડરાયેલું પહેલું વાવાઝોડું અસાની આજે નબળું પડે તેવી શક્યતા છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે આ જાણકારી આપી. વાવાઝોડાના પગલે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અમુક … Read More