ભરૂચમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી 1410 લિટર પ્રવાહી ટ્રેમાડોલ ઝડપાયું
ભરૂચ: એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી લગભગ 1410 લિટર પ્રવાહી ટ્રામાડોલ ઝડપી પાડ્યું છે. એટીએસના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે એટીએસ અને … Read More