પંકજ કુમારે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ પંકજ કુમારને નવા પરિવર્તન માટે શુભેચ્છા પાઠવી હતી. ડો.રાજીવ કુમાર ગુપ્તાને રાજ્યના … Read More