સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની ૮ ગાડીઓએ મેળવ્યું નિયંત્રણ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંસદ માર્ગ પર સ્થિત આકાશવાણી ભવનના પહેલા માળે આગ લાગી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યુ કે આગથી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. માહિતી … Read More