‘સૂર્ય કિરણ’ સલામી સાથે થશે વર્લ્ડ કપ ફાઈનલની શરૂઆત
અમદાવાદઃ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટાઈટલ મેચ પહેલા ભારતીય વાયુસેનાનો એરશો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં … Read More