કોરોના વેક્સિન આવ્યા બાદ પણ ૨૦૨૧માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથી
વિશ્વ સ્વાસ્થય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી છે કે ભલે દુનિયાભરના દેશમાં પોતાને ત્યાં કોરોનાની રસી લગાવાનું શરૂ કરી દીધું પરંતુ ૨૦૨૧ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવવાનું ખૂબ જ મુશ્કેલ … Read More