સ્લવાસમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં ભીષણ આગ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના એસટી ડેપોની નજીક આવેલી પ્રખ્યાત મસાલા મીલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મસાલા મીલના માલિકનો પરિવાર પણ મીલની ઉપર બનાવેલા મકાનમાં રહેતા … Read More