હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આગ લાગી : ૩૦૦થી વધુ ફસાયા
હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે અહીં ૩૦૦થી વધુ લોકો ફસાયા છે. આગના સમાચાર બુધવારે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યા હતા.આગ બિલ્ડિંગના પહેલા માળેથી લાગી … Read More