રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ. રાજુલ દેસાઇએ સફાઇ કામદારો નિમવા રજૂઆત કરી
પાટણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નો અને વિકાસ કામો બાબતે સક્રિય રસ લઈ રહેલા રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈ એ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ ભરવા … Read More