મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લી ગટરો : દર્દીઓ પરેશાન
મહેસાણા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દિવસે અનેક દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે. જો કે આ સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર સામે આવેલી અને પાછળના ભાગે આવેલી ગટરનાં ઢાંકણાં ગાયબ … Read More