દેશમાં ૭૫ પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા : ગુજરાતમાં ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી
દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. … Read More