રાજકોટમાં ફાયર એનઓસીની નોટિસ બાદ કાર્યવાહી નહીં કરાતા વીજ કનેકશન કપાશે
રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફાયર એનઓસીની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો વીજ કનેક્શન કપાશે. ઇન્કમટેકસ … Read More