આણંદમાં તબીબોએ સફળતાપૂર્વક ૨ કલાક ઓપરેશન કરી ગાય ના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢયો
ડોકટરો ને બીજા ભગવાન માનવામાં આવતા હોય છે કે જેમની સારવાર ના કારણે બીજું જીવન દાન મળતું હોય છે તેવોજ એક બનાવ આણંદ માં જોવા મળી હતી જ્યાં વેટરિનરી વિભાગ … Read More