મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા : અનેક પક્ષીના મોત
મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની … Read More