ન્યુઝીલેન્ડમાં મોટી દુર્ઘટના, ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગથી ૧૦ લોકોના કરૂણ મોત
ન્યુઝીલેન્ડમાં ચાર માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ ઘટના અંગે માહિતી આપી છે. પીએમ ક્રિસ હિપકિન્સ … Read More