આનંદોઃ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે નોવાવેક્સ રસી
ભારત અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવામાં ટ્રાયલમાં ૯૦.૪% કાર્યક્ષમ હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજુરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલું જરૂરિયાત પૂરી થયા … Read More