નાણામંત્રી સીતારમણનું નિવેદન,‘દેશની વધતી અર્થવ્યવસ્થાથી કેટલાક લોકોને ઈર્ષા થઈ રહી છે!..’
લોકસભામાં કેન્દ્રીય નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તે દુઃખદ છે કે સંસદમાં કેટલાક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાથી ઈર્ષ્યા કરે છે. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે … Read More