થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, ૪ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ખાતે આવેલ થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનો મેસેજ મળતા જ દાદરા નગર હવેલીના ૪ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ એટલી … Read More