અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્સ આવ્યા સામે
ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. … Read More