જામનગરની આજી નદીના પટમાંથી બાયોડિઝલનો ગેરકાયદેસરનો જથ્થો પકડી પાડ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર અને બાલંભા ગામના સીમ વિસ્તારમાં આવેલી આજી નદીમાં એક લિઝ ધારક પાસ પરમીટ વગર બાયો ડિઝલનો જથ્થો સંગ્રહ બેઠો હોવાની એસ.ઓ.જી પોલીસને ચોક્કસ હકીકત મળી … Read More