કેરાળા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા કામદારનું ગૂંગળામણથી મોત
જિલ્લાની કેરાળા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ખાલી કેમિકલની ટાંકી સાફ કરવા દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે. આ અંગે બાવળા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગત … Read More