એમપી અને રાજસ્થાન સહિત ૭ રાજ્યમાં આજે માવઠુંની આગાહી
માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ૧૪ અને ૧૫ માર્ચના … Read More