અમદાવાદના ખોખરામાં પીવાના પાણીની લાઈન લિકેજ થતા, રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિક કોર્પોરેટર આવી નિવારણ કરવાના પ્રયાસ કાર્ય
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિરની સામે પીવાના પાણીની લાઈન લિકેજ થતાં પાણીના રેલા છેક નાથાલાલ ઝગડિયા ઓવરબ્રિજ સુધી પહોંચ્યાં હતાં. રોડ પર પાણીના રેલાના કારણે છેક ગાયત્રી ડેરી સુધી … Read More