પાણી પર પણ સડસડાટ દોઢશે મેટ્રો!… કેરળના કોચીમાં શરૂ થશે દેશની પ્રથમ વોટર મેટ્રો
જમીનથી પાણીની નીચે મેટ્રો દોડ્યા બાદ હવે ટૂંક સમયમાં મેટ્રો પાણી પર પણ દોડશે. દેશની પ્રથમ વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ એપ્રિલ (મંગળવારે) … Read More