નેઝલ વેક્સિન ખાનગી હોસ્પિટલમાં રૂ. ૮૦૦ અને સરકારીમાં રૂ. ૩૨૫માં મળશે, બંનેમાં ૫% જીએસટી અલગથી લેવાશે
ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ભારત બાયોટેકની નેઝલ વેક્સિન (નાકથી લેવાની રસી)ને મંજૂરી આપી હતી. હવે આ વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જાહેર … Read More